તો આ કારણે મહિલાઓ બની જાય છે બેવફા

અમદાવાદ : હાલમાં જ થયેલા એક સર્વેમાં પુરૂષોએ આ વાતનો ખુલાસો કરી દીધો છે કે તે પોતાનાં પાર્ટનરનો વિશ્વાસઘાત કેમ કરે છે, પરંતુ વિશ્વાસઘાત કરવાનું કારણ એવું જરા પણ નથી જેવું સામાન્ય રીતે મહિલાઓ વિચારે છે. એટલે કે પુરૂષ પોતાનાં સાથી સાથે બોર થઇ જવાનાં કારણે વિશ્વાસ ઘાત નથી કરતા. સુપરડ્રગ્સ ઓનલાઇન ડોક્ટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે મહિલાઓનો વિશ્વાસ આપવાનું સૌથી મોટુ કારણ કોઇ અન્ય વધારે આકર્ષક લાગવા લાગે છે.

2000 વયસ્કો પર કરવામાં આવેલા સર્વેમાં લોકોનું માનવું છે કે તે પોતાની પાર્ટનરને એટલા માચે વિશ્વાસ ઘાત આપે છે કારણ કે તેને કોઇ અન્ય પોતાની પાર્ટનરથી વધારે આકર્ષક લાગે છે. જ્યારે મહિલાઓ વિશ્વાસઘાતનું બીજુ સૌથી મોટુ કારણ સામે આવ્યુ છે કે પુરૂષોને લાગે છે કે કોઇ અને તેમનો ખ્યાલ તેમનાં પાર્ટનરથી વધારે ખ્યાલ તેમનાથી વધારે રાખે છે અને તે દરેક સ્થળ પર તેની સાથે ઉભો રહેશે અને તેનો સાથ આપશે. મહિલાઓની વાત કરીએ તો તેમનું માનવું છે કે તેમનો પાર્ટનર તેનું વધારે ધ્યાન નથી આપતો એટલા માટે તે અન્ય પાર્ટનરો વિશ્વાસઘાત કરે છે.

પુરૂષો દ્વારા વિશ્વાસઘાત કરવાનાં મુદ્દે ત્રીજુ સૌથી મોટુ કારણ સેક્સ છે. પુરૂષોને પાર્ટનરની તરફથી સંપુર્ણ સંતુષ્ટી ન મળવાનાં કારણે પણ તે વિશ્વાસઘાત કરે છે. વિશ્વાસઘાતનું ચોથુ સૌથી મોટુ કારણ છે સંબંધોમાં રોમાંચનો ઘટાડો. નોંધનીય છે કે આ સર્વે 2000 યૂરોપિયન લોકો પર ઓનલાઇન સુપરડ્રગ ડોટકોમ નામની વેબસાઇટ દ્વારા કરવામાં આવ્યો હતો.

You might also like