શિવસેના સાંસદની દાદાગીરી, એર ઇન્ડિયાના કર્મચારીને 25 વખત મારી ચંપલ

નવી દિલ્હી: શિવસેના સાંસદ રવીન્દ્ર ગાયકવાડ પર એર ઇન્ડિયાના કર્મચારીને ચંપલથી મારવાની બાબત સામે આવી છે. સાસંદ ગાયકવાદએ પીટાઇની વાતનો સ્વિકાર કરતાં કહ્યું કે એને મારી સાથે ગેરવર્તણૂત કર્યું હતું, એટલા માટે મે એની પીટાઇ કરી.


તો બીજી બાજુ એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે શિવસેના સાંસદ રવીન્દ્ર ગાયકવાડએ સીટ બાબતે એર ઇન્ડિયાના કર્મચારીની ચંપલથી પીટાઇ કરી છે. તેમણે કહ્યું કે આખા મુદ્દાની તપાસ કરવા માટે એક ટીમની રચના કરવામાં આવી છે.


રવીન્દ્ર ગાયકવાડ મહારાષ્ટ્રના ઓસ્માનાબાદથી સાંસદ છે. એના વિસ્તારમાં રવિ સરના નામથી જાણવામાં આવે છે. જોવા વાળી વાત તો એ છે કે સાંસદ રવીન્દ્ર ગાયકવાડ પર લાગેલા આ આરોપ પર શિવસેનાવી શું પ્રતિક્રિયા આવે છે.

http://sambhaavnews.com/

You might also like