શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

મુંબઈ : પ્રખ્યાત હોસ્ટ શિબાની દાંડેકર આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ચર્ચાનું કારણ તેમની ખુબ જ બોલ્ડ અને સેક્સી ફોટોસ છે. શિબાની દાંડેકરે પોતાના ઘણા બોલ્ડ ફોટોસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.

shibani

તમને જણાવી દઈએ કે, શિબાની દાંડેકર ‘જોયા’, ‘શાનદાર’ અને ‘નુર’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. હમણાં જ તેમની બોલ્ડ અને સેક્સી ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી છે જે અમે તેમણે દેખાડવા જઈ રહ્યા છે.

shibani-2

ઉલ્લેખનીય છે કે, આઈપીએલની હોટેસ્ટ હોસ્ટ રહી ચુકેલી શિબાની દાંડેકર આજકાલ ખુબ જ ચર્ચામાં છે. ચર્ચામાં હોય કેમ નહિ કેમ કે તેની ફોટોસ ખુબ જ વાયરલ થઈ રહી છે. શિવાની દાંડેકર અત્યારે કોઈપણ મેચ હોસ્ટ નથી કરી રહી પરંતુ તેમના હોટ અંદાજના કારણે તેમની ચર્ચાઓ થઈ રહી છે.

shibani-3

રોય અને શાનદાર જેવી બોલીવુડ ફિલ્મોમાં તે નજર આવી ચુકી છે. કેટલાક દિવસો પહેલા શિબાની દાંડેકરે પોતાના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શિબાની દાંડેકરે મલ્ટી પ્રતિભાશાળી છે. તે હોસ્ટની સાથે સાથે ગાયિકા, અભિનેત્રી અને મોડલ પણ રહી ચુકી છે. શિબાની દાંડેકરે પોતાની બહેનોની સાથે મળીને પોતાની મ્યુઝિક બેડ પણ બનાવ્યું હતું. શિબાની દાંડેકરે મરાઠી ફિલ્મોમાં ઘણી આઈટમ નંબર્સ કરી ચુકી છે. ૨૦૦૧ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી શિબાની દાંડેકર ત્રણ એમરિકાના શો હોસ્ટ કરી ચુકી છે.

You might also like