જુઓ, શાહરૂખનો મોડલ સાથેનો બાથરૂમ વીડિયો, થઇ રહ્યો છે વાયરલ

મુંબઇઃ બોલિવુડ કિંગ શાહરૂખ ખાનની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ડિયર જિંદગીએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ત્યારે હાલ ઇન્ટરનેટ પર એક મોડલ સાથેનો બાથરૂમ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ફિલ્મની જેમ તેમનો આ વીડિયો પણ ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં એક મોડલ વોશરૂમમાં નહાતી હોય છે અને શાહરૂખ પણ વોશરૂમની અંદર ચાલ્યો જાય છે અને બંને સાથે શાવર લે છે. ત્યાર બાદ જે પણ કાંઇ થાય છે તે તમે વીડિયોમાં જોઇ શકો છો.

મળતી માહિતી મુજબ આ એક એવોર્ડ શોનો પ્રોમો છે. જે શાહરૂખ ખાન સાથે શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયો 2015નો છે. પરંતુ તે હાલ યુટ્યુબ પર વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે આ વીડિયો ટ્રેન્ડ પણ કરી રહ્યો છે.

visit: sambhaavnews.com

You might also like