શાહિદે શેર કર્યો તેનો ન્યૂડ સેલ્ફી!

મુંબઇઃ બોલિવુડ સ્ટાર આમ તો પોતાના સેલ્ફી ક્લિક કરીને તેને વિવિધ સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ પર અપલોડ કરતા જ રહેતા હોય છે. ત્યારે હાલમાં જ બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરે એક અલગ જ અંદાજ સાથે પોતાનો સેલ્ફી ઇન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો છે. શાહિદે બાથરૂમમાં એક સેલ્ફી ક્લિક કર્યો છે. તેમાં શાહિદે શરીર પર કોઇ જ વસ્ત્રો પહેરેલા નથી. તેમાં શાહિદ કપૂરના વાળ પણ ખૂબ જ લાંબા છે. ફોટા સાથે શાહિદે ટવિટ કર્યું છે કે તે જલ્દી આવી રહ્યો છે. સામાન્ય રીતે શાહિદ તેની પત્ની સાથેના ફોટો શેર કરતો હોય છે. ત્યારે આ પહેલી વખત એવું બન્યું છે કે શાહિદે  પોતાનો બાથરૂમ સેલ્ફી ક્લિક કરીને તેને શેર કર્યો હોય.

Coming soon.

A photo posted by Shahid Kapoor (@shahidkapoor) on

You might also like