બાળકો સેકન્ડરીમાં હોય ત્યારે તેમનું જાતીય શોષણ ‍વધુ થાય છે

અમેરિકાના ઈલિનોઈમાં ૧૩૦૦ બાળકોનો સર્વે કરીને ટીમે તારવ્યું છે કે બાળકો જ્યારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણતાં હોય છે ત્યારે તેમનું જાતીય શોષણ વધુ થાય છે. અા સમયગાળા દરમિયાન ગંદી કમેન્ટ્સ, ગંદા જોક કે ચેષ્ટાઓ કરીને બાળકોને હેરેસ કરવાનું ખૂબ કોમન છે. સેકન્ડરી સ્કૂલના લગભગ ૪૩ ટકા સ્ટુડન્ટ્સનું કહેવું હતું કે તેમને છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક વાર લોકોની ગંદી નજર, ગંદી કમેન્ટ્સ સાંભળવી પડી હતી. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના રિસર્ચરોનું કહેવું છે કે બાળકોમાં અન્ય પુખ્તો અને સહાધ્યાયીઓ દ્વારા અા પ્રકારની સતામણી સૌથી વધુ હોય છે.

home

You might also like