લિંગનો યોનિ પ્રવેશ કર્યા વિના માણો સેક્સની મજા

લિંગને યોનીમાં પ્રવેશ કર્યા વગર સેક્સ માણવામાં ઘણા ફાયદા છે. જેમકે તમે કોઇ યૌન બિમારીથી પીડાતા હોઉ તો અને આ બિમારી તમે કોઇનામાં પણ ટ્રાન્સફર કરવા માંગતા નથી અને સેક્સની મજા લેવા માંગો છો તો લિંગનો પ્રવેશ કર્યા વગર સેક્સ માણવું તમારા માટે સારું છે.

સમસ્યા: આ રોગ થતાં પુરુષો માણી શકતાં નથી સેક્સ

કેટલીક વખત લોકો કોઇ અજાણ વ્યક્તિ સાથે એટલા માટે સેક્સ માણવાનું પસંદ કરતાં નથી કારણ કે તેમને તે ડર લાગ્યા કરે છે કે તેમને યૌનને લગતી કે બીજી કોઇ ખતરનાક બિમારી થઇ જાય નહીં. કોન્ડમનો ઉપયોગ પણ 80 ટકા જ સેફ્ટી હોય છે પરંતુ તમે 20 ટકા પણ જો તેનું રિસ્ક લેવા માંગતા નથી તો આગળ જરૂરથી વાંચો.

સાવધાન! સેક્સ લાઇફ બરબાદ કરી શકે છે આ દવાઓ

હાલમાં બજારમાં વિવિધ જાતના ઉપકરણો ઉપલબ્ધ છે જેનાથી તમે તમારા લિંગને યોનિ સાથે ટચ કર્યા વિના સેક્સની મજા માણી શકો છો. આ કંપન ઉપકરણો વિવિધ આકાર અને માપમાં ઉપલબ્ધ છે. તે વધારે આનંદ અપાવનાર હોઇ શકે છે. કેટલીક મહિલાઓએ સેક્સની મજા લીધી નહોતી તેમને જાણ્યું કે કંપન ઉપકરણની મદદથી તે હવે તેનો અનુભવ કરી શકે છે. જો તમે તેને સાફ રાખો તો કંપન ઉપકરણ સુરક્ષિત હોય છે.

પહેલી વખત સંબંધ બનાવતા પહેલા રાખો આટલું ધ્યાન

જો તમે કોઇ બીજા સાથે આ ઉપકરણ શેર કરવા માંગો છો તો દરેક વખત આદાન પ્રદાનથી પહેલા તેની ઉપર કોન્ડનમ ચઢાવી દો. જો તમે પોતે પછીથી પણ તે ઉપકરણનો ઉપયોગ કરવા માંગો છો તો જૂના કોન્ડમને ફેંકીને નવો કોન્ડમ ચઢાવી દો. તેનાથી તમને અને તમારા પાર્ટનર સાથી વચ્ચે યૌન સંચારિત રોગનું આદાન પ્રદાન થશે નહીં.

You might also like