સેક્સ સ્કેન્ડલમાં ફસાયું હતું આ અભિનેત્રીનું નામ

સેક્સ, સીડી અને રાજકારણનું જ્યારે જ્યારે કોકટેલ થયું છે, ત્યારે હંગામો થયો છે. આ હંગામા વચ્ચે કોઇને કોઇ મહિલાએ પોતાની જાન ગુમાવી છે. દોસ્તી, મહત્વાકાંક્ષા, મોહબ્બત અને જૂનૂન દરમિયાન જ્યારે શક ઉત્પન્ન થાય છે, તો ષડયંત્ર હોય છે. અને આ કાવતરું કતલને જન્મ આપે છે.

ભારતમાં રાજકીય સેલિબ્રિટીથી લઇને બોલીવુડના સિતારાઓ સુધી દરેક લોકો સેક્સ રેકેટમાં પકડાયા છે. ફિલ્મ અભિનેત્રી શ્વેતા પ્રસાદ બાસુની કહાની, જો ફિલ્મ નિર્માતા કરણ જોહરની અપકમિંગ ફિલ્મ સાઇન કરીને ચર્ચામાં આવી છે.

આ એવા દેશ છે જ્યાં SEX વર્કર્સ સરકારને આપે છે TAX, મળે છે પેન્શન

-2014માં હૈદરાબાદના બંજારા હિલ્સમાં એક સેક્સ સ્કેન્ડલમાં ફિલ્મ અભિનેત્રી શ્વેતા પ્રસાદ બાસુનું નામ આવવાથી હાહાકાર મચી ગયો હતો.

-સંશોધનમાં સામે આવ્યું હતું કે શ્વેતા દેહ વ્યાપાર માટે 1 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. તેમાં 15 હજાર રૂપિયા દલાલને મળતા હતા.

-શ્વેતાની સાથે તેલુગુ ફિલ્મના એક આસિસટન્ટ ડાયરેક્ટર બાલૂની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે દલાલી કરતો હતો.

-તે સમયે કહેવામાં આવ્યું હતું કે પૈસાની કમીના કારણે તે આ ઘંઘામાં આવી હતી. તેને તેના ઘરનો ખર્ચ ઉઠાવવો પડતો હતો.

જાણો ભારતના સૌથી મોટા રેડ લાઇટ એરિયામાં રહેતી મહિલાઓની જીંદગીની વિશે

-આ સેક્સ રેકેટનો પર્દાફાશ થયા પછી શ્વેતાને રેસ્ક્યૂ હોમમા મોકલવામાં આવી હતી. બે મહિના પછી તે પોતાના ઘરે જતી રહી હતી.

-જેલમાથી આવ્યા પછી તેને કહ્યું હતું કે તે કોઇ પણ સેક્સ રેકટમાં નહતી. હૈદરાબૈદ સેશન કોર્ટે પણ તેને ક્લીન ચીટ આપી દીધી હતી.

-વર્ષ 2002માં શ્વેતા બાસુ મકડીમાં તેના અભિનયના કારણે ચર્ચામાં આવી હતી. તેના માટે તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

-ફિલ્મ ઉપરાંતતેને ‘કહાની ઘર ઘર કી’ અને ‘કરિશ્મા કા કરિશ્મા’ જેની ટીવી સિરિયલમાં પણ અભિનય કર્યો હતો.

-શ્વેતા બાસુએ તેની સફાઇમાં કહ્યું હતું કે, “હું ત્યાં દેહ વ્યાપાર માટે ગઇ નહોતી. હું તો એક એવોર્ડ શો માટે ગઇ હતી. તમે એને કિસ્મત કહો કે બીજુ, પરંતુ સવારે મારી ફ્લાઇટ મિસ થઇ ગઇ હતી. મારી ટિકીટ અને ત્યાં રહેવાની વ્યવસ્થા એવોર્ડ શો ના આયોજકોએ જ કર્યુ હતું. મારી પાસે હજુ પણ એ ફ્લાઇટની ટિકીટ છે. મને કહેવામાં આવ્યું છે કે એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતની તપાસ ચાલી રહી છે. હું તો આખી આ વાતની પિડીત છું. ત્યાં પોલીસના દરોડા પડ્યાં હતાં, પરંતુ સાચું એ નથી, એ સમયે સામે આવી.

You might also like