ઉઠતાની સાથે જ કરો સેક્સ તો દિવસ આખો રંગીન બન્યા વગર નહીં રહે!

દિવસભરના થાક બાદ લગભગ કપલ્સ પથારીમાં પડતા જ સૂઈ જતા હોય છે. જો કે આના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડા પણ થતા હોય છે. લગ્નજીવન સીધેસીધું સેક્સ સાથે જોડાયેલું છે, તે બધા જાણે છે. જો કે તમને રાત્રે આ સુખ ન મળે તો ચિંતા ન કરો, બલ્કે સવાર સવારમાં ખુશનુમા વાતાવરણમાં સેક્સની મજા લો.

સવારે ઉઠતાની સાથે જ સેક્સની મજા કંઈક અલગ જ છે. સવારમાં જ સેક્સ સુખ મળવાથી આખો દિવસ સારો પસાર થતો હોય છે. બલ્કે પતિ પત્નીમાં દિવસ દરમ્યાનના ઝઘડા પણ ઓછા થઈ જાય છે. જો કે ઉંઘમાંથી ઊઠી સવારમાં સવારમાં સેક્સ કરવું હોય તો તેના માટે કેટલીક ટિપ્સ જાણી લેવી તમારા માટે જરૂરી છે.

1) સવારમાં સેક્સ કરતા પહેલા તમારે ફોરપ્લે કે ઓરલ સેક્સની આશા ન રાખવી જોઈએ. કારણ કે તમારો પાર્ટનર ઉંઘમાં હોવાથી સંભોગ માટે તૈયાર ન હોય એવું પણ બને. જેથી તમારે પહેલા શરૂઆત કરવી પડશે.

2) પુરુષો ગમે ત્યારે સેક્સ માટે તૈયાર થઈ શકે છે, પરંતુ મહિલાઓનો મૂડ જરા અલગ હોય છે. જેથી પતિઓએ પોતાની પત્નીને મૂડમાં લાવવા થોડી મહેનત કરવી પડશે. તમે પત્નીના માથા પર કિસ કરીને શરૂઆત કરી શકો છો.

3) જો તમે રાત્રે જ સવારની તૈયારી કરી લો અને પત્નીને સરપ્રાઈઝ આપો તો વધુ ગમશે. જેમ કે રાત્રે જ કૉન્ડમ ઓશિકા નીચે મૂકી દો. માઉથ ફ્રેશનર પણ સાથે રાખો. જો કે મોટાભાગના લોકો સવારમાં કિસ કરવાને બદલે સેક્સ કરવું જ પસંદ કરતા હોય છે.

4) પતિ પત્ની કરતાં વહેલા ઉઠીને પત્નીને કિસ કરીને જગાડે તો પત્ની ઝડપથી ઉત્તેજિત થઈ શકે છે. સવાર સવારમાં પત્નીને કોઈ વાતથી નારાજ ન કરો.

5) સવાર સવારમાં સેક્સ માટે સૌથી સારી પોઝિશન સ્પૂન ફિટિંગ પોઝિશન છે. તમે આ પોઝિશન વિશે ઈન્ટરનેટ પર વધુ માહિતી વાંચી શકો છો. ફેસ ટૂ ફેસ સંપર્ક સવાર સવારમાં મોંઢામાંથી દુર્ગંધ આવતી હોવાથી ન કરો તે વધારે સારું છે.

You might also like