સેનાનું મિશન ઓલ આઉટ, શોપિયામાં સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા માટે સેના દ્વારા મિશન ઓલ આઉટ ચલાવામાં આવી રહ્યું છે. ત્યારે સુરક્ષા દળ હવે જેહાદીઓના ગઢ ગણાતા શોપિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાને આતંકવાદીઓનો સુરક્ષિત ગઢ માનવામાં આવે છે. જ્યાં આતંકીઓ બિન્દાસ ફરતા હોય છે. સુરક્ષા દળ દ્વારા શોપિયાના 13 ગામોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સેના દ્વારા મોટા પાયે આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

You might also like