જલ્દી કરો….. ગુજરાત હાઇકોર્ટમાં પડી નોકરીની જાહેરાત, 15 ઓક્ટોબર સુધીમાં કરો અરજી

નવી દિલ્હી : ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી-અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે ઘણી જગ્યાઓ ખાલી જગ્યાઓ પડી છે. ઇચ્છુક ઉમેદવાર 1લી ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2016 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે ઓન લાઇન અરજી મંગાવવામાં આવી છે.

જગ્યાનું નામ : અંગ્રેજી સ્ટેનોગ્રાફર (ગ્રેડ-1 અને 2)

કુલ જગ્યા :  120

પગાર : 9,300 – 34,800 રૂપિયા

યોગ્યતા : ગ્રેજ્યુએટ સાથે અંગ્રેજી સ્ટેનો ગ્રાફમાં 100, 120 શબ્દ પર મિનિટની સ્પીડ

ઉંમર :  21 – 40 વર્ષ

 

જગ્યાનું નામ :  ગુજરાતી સ્ટેનોગ્રાફર (ગ્રેડ-1 અને 2)

કુલ જગ્યા : 114

પગાર : 9,300 – 34,800 રૂપિયા

યોગ્યતા : ગ્રેજ્યુએટ સાથે ગુજરાતી સ્ટેનો ગ્રાફમાં 75, 90 શબ્દ પર મિનિટની સ્પીડ

ઉંમર :  21 – 35 વર્ષ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like