OMG! સાયન્ટિસ્ટોએ વિકસાવી ઈલેક્ટ્રોનિક સ્કિન

જર્મનીના સાયન્ટિસ્ટોએ ઈલેક્ટ્રોનિક સ્કિન તૈયાર કરી છે જેના દ્વારા થોડા અંતર પરથી લોકો વિવિધ પ્રકારનાં ઉપકરણોને કન્ટ્રોલમાં લઈ શકે. આ સ્કિન ગોલ્ડન કલરની છે અને એ ટેટૂ જેવી લાગે છે. એમાં મેગ્નેટિક ફીલ્ડનું નિર્માણ કરવાામાં આવ્યું છે, જેથી વર્ચ્યુઅલ રિયલિટીમાં આ સ્કિન કામ આપી શકે. આ સ્કિન માત્ર ડિજિટલ ઉપકરણો માટે જ ઉપયોગી છે. સાયન્ટિસ્ટો આગામી દિવસોમાં સિક્યોરિટી ઈન્ડ્રસ્ટ્રીઝમાં આવી સ્કિન વાપરવા ઈચ્છે છે.

You might also like