લોકો આર્શિવાદ લેવા માટે કેમ પગે લાગે છે?

નવી દિલ્હી: ભારતમાં આપણે મોટા અને ઘરડાઓને પગે લાગવાની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી છે. તમે ઘર પરિવારમાં જોયું હશે કે મોટા વ્યક્તિઓ જેમ કે માતા પિતા, શિક્ષક અને ઘરડાઓને પગે લાગવામાં આવે છે. પગે લાગવાનો એક અર્થ થાય છે કે પૂરી શ્રદ્ધાની સાથે તમારા પૂજનીયની સામે નતમસ્તક કરવું પણ થાય છે. પગે લાગવા પાછળ એક જાતનું વિજ્ઞાન પણ છુપાયેલું છે.

અહીંયા બતાવામાં આવેલી વિડીયોમાં તેની પાછળ વૈજ્ઞાનિક કારણોને બતાવામાં આવ્યા છે. આ સિવાય સામાન્ય માન્યતા એવી છે કે મોટા લોકોને પગે લાગવાથી પરસ્પર નમ્રતા, આદર અને વિનયનો ભાવ જાગૃત થાય છે. સાથે સકારત્મક ઉર્જા પણ મળે છે.

You might also like