એસબીઆઇમાં નોકરીની તક

નવી દિલ્હી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર સહિત વાઇસ પ્રેસિડેન્ટ માટેની અરજી મંગાવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 5 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  મેનેજર, વાઇસ પ્રેસિડેન્ટ

જગ્યાની વિગત :

વાઇસ પ્રેસિડેન્ટ – 3

પ્રોડ્કટ ડેવલપમેન્ટ મેનેજર – 3

સીનિયર મેનેજર – 3

મેનેજર – 4

આસિ. વાઇસ પ્રેસિડેન્ટ – 20

જગ્યા :  33

યોગ્યતા :  આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર એન્જિનીયરીગમાં ગ્રેજ્યુએટ અથવા તો કોઇપણ વિશ્વવિદ્યાલયમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ

ઉંમર :

મેનેજર માટે 32,

વાઇસ પ્રેસિડેન્ટ માટે 40,

સીનિયર મેનેજર માટે 35

વાઇસ પ્રેસિડેન્ટ 35

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી સાક્ષાત્કારના આધારે

પગાર :

આસિ. વાઇસ પ્રેસિડેન્ટ માટે 42,020 – 51,490 રૂપિયા

મહત્વપૂર્ણ તારીખ : સપ્ટેમ્બર 5

ફોર્મ જમા કરાવાની અંતિમ તારીખ : સપ્ટેમ્બર 10

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like