પાકિસ્તાનીઓ અમારા ગુલામ છે, હલકી કક્ષાનાં મુસલમાન : અરબ સંરક્ષણ મંત્રી

નવી દિલ્હી : વિશ્વમાં પાકિસ્તાનની આબરૂ પર સતત છાંટા ઉડી રહ્યા છે. ક્યારે તે ભારત મુદ્દે શરમજનક પરિસ્થિતીમાં મુકે છે તો ક્યારે મંત્રીઓનાં નિવેદન મુદ્દે પણ શરમજનક પરિસ્થિતીમાં મુકાય જાય છે. કતર અને સઉદી અરબની વચ્ચે મધ્યસ્થતા મુદ્દે પણ તે શરમજનક પરિસ્થિતીમાં મુકાયું હતું. સઉદી કિંગે નવાઝને પુછ્યું કે તેઓ કઇ તરફ છે. સઉદી અરબનાં પ્રિંસ મોહમ્મદ બિન સુલેમાને પાકિસ્તાન અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. જેનાં કારણે પાકિસ્તાન શરમજનક પરિસ્થિતીમાં મુકાઇ શકે છે.

પ્રિસ સુલેમાને એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે પાકિસ્તાન આરબોનાં ગુલામ છે. તેમનું માનવું છે કે યોગ્ય રીતે મોહમ્મદ સાહેબનાં સાચા વંશજો તેમનાં દેશવાસીઓ છે. પાકિસ્તાન ઇસ્લામી દેશ પણ નથી. તેમનાં અુસાર પાકિસ્તાન જ નહી બાંગ્લાદેશનાં લોકો પણ મુસ્લિમ નથી. પરંતુઆ લોકો હિન્દુઓ છે જેઓ મુસ્લિમ બન્યા છે. માટે તેઓ મુસ્લિમ નથી.

સુલેમાનનાં અનુસાર પાકિસ્તાનનાં લોકો કનવર્ટેડ મુસ્લિમ કહીને અને સઉદી અરબનાં ગુલામ કહીને તેમણે વિવાદને વધારે હવા આપી હતી. તેમણે કહ્યું કે પોતાને મુસ્લિમ ગણાવનારા તે લોકો હિન્દુ – મુસ્લિમ છે. પ્રિંસ સુલેમાને ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં મુસલમાનોને અલ હિન્દી મુસ્કીન કહે છે. જેનો અર્થ થાય છે તેઓ બીજા દરજ્જાનાં મુસ્લિમો છે. અરબમાં આ વિચાર માત્ર પ્રિંસ જ નહી પરંતુ તમામ નાગરિકોનાં છે. અહીં કોઇ પણ મોટી પોસ્ટ પર આ લોકોને નથી રાખવામાં આવતા. ટોપ પોસ્ટ માત્ર અરબ મુસ્લિમો માટે જ રિઝર્વ રહે છે.

You might also like