સર્વ શિક્ષા અભિયાનમાં વિવિધ જગ્યાઓ માટે છે જાહેરાત, ગ્રેજ્યુએટ કરી શકે છે APPLY

નવી દિલ્હી :  સર્વ શિક્ષા અભિયાન દ્વારા 14 જગ્યા માટે અરજી મગાવામાં આવી રહી છે. આ અરજી સ્ટેનોગ્રાફર, ડેપ્યુટી ડાયરેકટરની જગ્યા માટે છે.

કુલ જગ્યા :  14

જગ્યાનું નામ :

એડીશનલ ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કોર્ડિનેટર – 6

ડેપ્યુટી ડાયરેકટર – 1

આસિસ્ટેન્ટ ડાયરેકટર – 5

જુનિયર સ્ટેનોગ્રાફર – 2

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી બેચલર ડીગ્રી મેળવેલી હોવી જોઇએ.

ઉંમર :55 વર્ષથી વધારે ન હોવી જોઇએ, રિઝર્વ કેટેગરીને નિયમ અનુસાર છુછાટ આપવામાં આવશે

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યું ના આધારે

કેવી રીતે કરશો એપ્લાય :

એપ્લિકેશન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે નીચેના સરનામે મોકલો..

Rajashthan Council of Elementary Education

Headquarters Block, 5 Educational Package

Jaipur, Rjashthan

મહત્વની તારીખ : 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરે ઇન્ટરવ્યું યોજાશે

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like