પાર્ટીમાં પત્ની સાથે સંજય દત્ત

જેલમાંથી મુક્ત થયા બાદ પહેલી વાર સંજયદત્ત બોલીવુડ પાર્ટી કલચરમાં શામેલ થયો છે. આમ તો વિવિધ પાર્ટીઝ અને ફંક્શનમાં સંજય દત્ત વગર પણ માન્યતા જોવા મળતી હતી. ત્યારે હવે પતિ સંજય સાથે માન્યતા પાર્ટીમાં જોવા મળી રહી છે. પત્ની માન્યતાએ સફેક sequined  સાડી પહેરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. આ પાર્ટી મુંબઇના એક હોટલ માલીકની હતી. જેમાં બાબા અને તેની પત્નીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું,

You might also like