સંજય દત્તની દિકરી ત્રિશલાએ ઇન્સ્ટાગ્રામ શૅર કરી બૉલ્ડ PHOTOS

બોલીવુડના ‘બાબા’ એટલે કે સંજય દત્ત હાલ પોતાના પ્રોફેશનલ ફ્રન્ટ પર બિઝી છે. ‘તોરબાજ’, ‘કલંક’, ‘શમશેરા’ ફિલ્મોનું કામ ચાલી રહ્યું છે. બીજી બાજુ એમની દીકરી ત્રિશલાએ સોશ્યલ મીડિયામાં ચર્ચા જગાવી. ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક ફોટોઝ શેર કર્યા બાદ ત્રિશલા નવી ઇન્સ્ટા સેન્સેશન બની ગઈ છે.

I can’t wait for summer ☀

A post shared by Trishala Dutt (@trishaladutt) on

ત્રિશાલા ઇન્ટાગ્રામ પર બહુ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 198 હજાર ફોલોઅવર્સ છે. તાજેતરમાં જ તેણે વ્હાઈટ ટુ પીસ અને નેટ ગાઉનમાં પોતાના ફોટોઝ શૅર કર્યા હતા અને કેપ્શન આપ્યું હતુ કે, I can’t wait for summer ☀

the art of wishing you were wishing I was there.

A post shared by Trishala Dutt (@trishaladutt) on

જણાવી દઈએ કે ત્રિશાલા અમેરિકામાં રહે છે. એમણે ન્યૂયોર્કની કોલેજ ઑફ ક્રિમિનલ જસ્ટિસથી પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. ત્રિશલા એ સંજય દત્ત અને એમની પહેલી પત્ની ઋચા શર્માની દીકરી છે.

🕊 #brunchvibes #beachday

A post shared by Trishala Dutt (@trishaladutt) on

ત્રિશાલા હાલ ફેશન ડિઝાઈનિંગમાં પોતાની કિસ્મત અજમાવી રહી છે. તે ખુદને ફ્યૂચર સાઈકોલૉજિસ્ટ ગણાવી રહી છે.

😛🌟🤙🏻

A post shared by Trishala Dutt (@trishaladutt) on

એક ઇન્ટર્વ્યૂમાં સંજય દત્તે કહ્યું હતું કે ”ત્રિશાલા બોલિવૂડ જોઈન નહીં કરે. સંજય દત્તે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા પછી ત્રિશાલા સાથેના સંબંધોમાં દૂરી આવી ગઈ હતી.”

 

ઉલ્લેખનીય છે કે ત્રિશાલા બાળપણથી જ અમેરિકામાં પોતાના નાના-નાની સાથેરહે છે. જો કે તે પોતાના પિતા સંજય દત્તથી બહુ ક્લોઝ છે.

You might also like