ઓછું નમક હાર્ટ ફેલ્ચરનું જોખમ વધારી દે છે

વધારે પડતું મીઠું ખાવાથી હૃદયરોગનો હુમલો અાવી શકે છે એ વાત ક્લિનિકલી સાબિત થઈ ચૂકી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) બહાર પાડેલી ગાઈડલાઈનમાં કહેવામાં અાવ્યું છે કે પુખ્ત વયની વ્યક્તિએ દરરોજ પાંચ ગ્રામથી વધારે મીઠું પોતાના ખોરાકમાં લેવું ન જોઈએ, પરંતુ કેનેડાની મેક્ગ્રેગર યુનિવર્સિટી સાથે સંકળાયેલા ભારતીય મૂળના પ્રોફેસર સલીમ યુસુફે WHOની અા ગાઈડલાઈન સામે પણ પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. તેમનું કહેવું છે કે રોજનુ ત્રણ ગ્રામ કરતાં ઓછું મીઠું શરીરમાં જાય તો હાર્ટ અટેક અને હાર્ટ-ફેલ્યુરનું જોખમ વધી જાય છે અને ઓવરઓલ મૃત્યુદરમાં પણ વધારો થાય છે.
http://sambhaavnews.com/

You might also like