Categories: Entertainment

આ છોકરાને જોઇને સલમાન એવો ફીદા થઇ ગયો કે ટવિટર પર મૂક્યો ફોટો

આપણે બધા જાણીએ છીએ કે સલમાન જેવા સ્ટાર્સને આપણી સામે જોઇને લોકો કેવા દીવાનગીની હદ પાર કરી દેવામાં એક ક્ષણની પણ રાહ જતાં નથી. સલમાન કદાચ જ તેના સાહકોની ચર્ચા ટવિટર એકાઉન્ટ પર કરે છે, પરંતુ આ વખતે એને કંઇક આવું જ કર્યું છે.

થોડું વિચારો કે, જ્યારે સલમાન કોઇનો ચાહક થઇ જાય તો તે કેટલી મોટી વાત હોય છે. થયું એવું જ એરપોર્ટ પર જ્યાં સલમાન ખાનના ચાહકો તેનો ફટ પાડવા માટે પાગલ થઇ રહ્યા હતાં, ત્યારે ત્યાં ઉભેલો છોકરો એવું કરી રહ્યો નહતો. સલમાનને આ છોકરાનું વર્તન એટલું પસંદ આવ્યું કે તેના વખાણ કરતાં તે છોકરા સાથે તેનો ફોટો ટવિટર પર પોસ્ટ કરી નાંખ્યો.

તેને લખ્યું, ‘એરપોર્ટ પર લોકો છુપાઇને અને સામે આવીને પોતાના ફોનથી ફોટો લેવામાં વ્યસ્ત હતાં, ત્યારે તે છોકરો ચૂપચાપ ઊભો હતો અને ફોટો પડાવવા માટેની રિક્વેસ્ટ કરી.’

સલમાને તેના આગળના ટવિટર લખ્યું, ‘ઘણું સારું પાલન પોષણ, આની સાથે ફોટો લઇને ખઉશ છું.શીખો.’

આગળ લખ્યું કે નવી જનરેશન શાનદાર છે, જેમનામાં ઘણી સારી શિષ્ટાચાર છે. સંસ્કૃતિ અને ઇજ્જત છે. ભગવાન આર્શીવાદ આપે.’

Krupa

Recent Posts

કાશ્મીરમાં ૨૪ કલાકમાં ચાર એન્કાઉન્ટરઃ લશ્કરના કમાન્ડર સહિત પાંચ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ચાર કેસ સામે આવ્યા છે. તાજેતરનું એન્કાઉન્ટર શોપિયા જિલ્લાના ઈમામ શાહબમાં શરૂ થયું…

3 mins ago

ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ૪૪નાં મોત

(એજન્સી) બીજિંગ: પૂર્વ ચીનના યાન્ચેંગમાં ગઈ કાલે એક કેમિકલ પ્લાન્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. તેમાં અત્યાર સુધી ૪૪ લોકો મૃત્યુ…

4 mins ago

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

2 days ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

2 days ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

2 days ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

2 days ago