સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પડી છે VACANCY, મળશે આટલી SALARY

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)માં ‘જૂનિયર એકાઉન્ટ’ની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યાને લઇને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છે છે તે આ જાણકારી જાણી લે.

જગ્યાનું નામ : જૂનિયર એકાઉન્ટ

કુલ જગ્યા : 30 જગ્યા

યોગ્યતા : આ પર પર અરજી કરનાર ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોમર્સ – એકાઉન્ટમાં ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવેલ હોવો જોઇએ. આ સાથે બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

પગાર : 20,000 થી 25,000 રૂપિયા

ઉંમર : ઉમેદવાર SAIની આધિકારીક નોટીફિકેશન ચેક કરે

મહત્વપૂર્ણ તારીખ : અરજી કરવાની અંતિમ તારીખ 1 ઓગસ્ટ 2018

કેવી રીતે કરાશે પસંદગી : લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુંના આધારે પસંદગી કરવામાં આવશે

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર પોતાના ઓરિજનલ દસ્તાવેજ સાથે આપેલા સરનામા પર મોકલી શકે છે.

જગ્યા :
ધ રીજનલ ડાયરેકટર,
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા,
જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમ કોમ્પલેક્ષ, સીજીઓ કોમ્પલેક્સ,
ઇસ્ટ ગેટ, લોધી રોડ, નવી દિલ્હી – 1110003
અન્ય જાણકારી માટે ઉમેદવાર SAIની આધિકારીક વેબસાઇટ www.sportsauthorityofindia.nic.in પર જઇ અરજી કરી શકે છે

જોબ લોકેશન : નવી દિલ્હી

You might also like