આ મોડલનો સ્લિમ થવાનો ઇન્કાર

હોલીવુડની દિગ્ગજ હોટ મહિલાઓમાં ગણનારી મોડલ કિમ કરદાશિયાં જેને કોણ નથી જાણતું જે તેની ન્યૂડ ફોટા અને હોટ અદાઓના કારણે હંમેશા ચર્ચામાં રહી છે. જાણવા મળ્યું છે કે હવે કિમને સેક્સી શરીરને ટક્કર આપવા માટે આવી ગઇ છે તેના જ જેવી નખરા વાળી એક બીજી રશિયન હોટ મોડલ અનાસ્તાસિયા ક્વિત્કો જો કિમને તેના ફિગર માટે ચેલેન્જ આપી રહી છે.
model-921 વર્ષની અનાસ્તાસિયા ક્વિત્કો જણાવે છે કે જ્યારે તે મિયામીમાં ગઇ, તો તેની મોડલિંગ એજન્સીએ તેને પતલા થવા માટે કહ્યું. પરંતુ, તેને પતલા થવા માટે ચોખ્ખી ના પાડી દીધી અને પછી પાછળ ફરીને જોયું પણ નથી. અનાસ્તાસિયા ક્વિત્કો જે એક રશિયન હોટ મોડલ છે જે તેના જોરદાર ફિગરના કારણે હોટ હોટ કિમને પણ ટક્કર આપી રહી છે.
model-7

અનાસ્તાસિયા ક્વિત્કોની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફોલોઇંગ છે. અનાસ્તાસિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ anastasiya_kvitko આ નામથી છે. 119 હજારથી પણ વધારે ફોલોઅર્સ બની જવાના કારણે અનાસ્તાસિયાને ગણી ના શકાય તેવા લોકો દ્વારા પસંદ કરવા સાથે ઘણા બધા વખાણ મળી રહ્યા છે. model-8 model-6 model-10

You might also like