Categories: Gujarat

દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટનું CM રૂપાણીએ કર્યું લોકાર્પણ

અમદાવાદ: ગુજરાતની આરટીઓ ચેકપોસ્ટ દેશની પ્રથમ કોમ્પ્યુટરરાઇઝ્ડ ઓટોમેટિક ચેકપોસ્ટ બની ગઇ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ડિજિટલ ચેકપોસ્ટનું એમના વરદ હસ્તે લોકાર્પણ કર્યું હતું. આ ચેરપોસ્ટ પર વાહનોની ઊંચાઇ, લંબાઇ, પહોળાઇ તેમજ વાહનોમાં ભરેલા માલ અને વજન માટે ઓટોમેટિક સેન્સર લગાડવામાં આવ્યા છે. જેના દ્વારા વાહનોને કેટલો દંડ ભરવો પડશે એનો મેમો ઓટોમેટિક કોમ્પ્યુચરમાં બનશે.

ચેકપોસ્ટ પરથી પસાર થતાં પ્રત્યેક વાહનનું યુનિક ચેકિંગ થશે અને કેમેરા દ્વારા સમગ્ર ચેકપોસ્ટનું સતત મોનેટરિંગ કરવામાં આવશે. જેમાં વાહનની લંબાઇ, ઊંચાઇ અને ઓટોમેટિક નંબર પ્લેટ આિડેન્ટિફિકેશન થશે. જે પાછળ 6 કરોડ જેટસો ખર્ચો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર શામળાજીના રતનપુર ખાતે આરટીઓ ચેરપોસ્ટ કાર્યરત છે. આ ચેકપોસ્ટને સંપૂર્ણ ડિજિટલ બનાવવામાં આવી છે. દેશમાં પ્રથમવાર આ ચેકપોસ્ટ પર ઇન્ટીગ્રેટર એપ્લીકેશન સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Krupa

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

1 day ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

1 day ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

1 day ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

1 day ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

1 day ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

1 day ago