અમદાવાદનાં આર.આર. સેલનો આણંદમાં સપાટો, ઝડપાયો રૂ.17 લાખનો દારૂ

અમદાવાદઃ શહેરનાં આર.આર. સેલે આણંદમાં ભારે સપાટો બોલાવ્યો છે. આણંદનાં બોરસદની કે.જી. હોટલ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

અંદાજિત રૂપિયા 17 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કન્ટેનરમાં આ દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો. પોલીસે કન્ટેનર સાથે ચાલકની અટકાયત પણ કરી લીધી છે.

અમદાવાદનાં આર.આર. સેલનો આણંદમાં સપાટો
બોરસદ કે.જી. હોટલ પાસેથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો
અંદાજિત રૂ.17 લાખનો દારૂ ઝડપાયો
કન્ટેનરમાં લઇ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો
પોલીસે કન્ટેનર સાથે ચાલકની કરી અટકાયત

You might also like