ગુલાબનો આવી રીતે કરો ઉપયોગ, અને ઝડપથી ઉતારો વજન

તમે વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયોગો કરી ચૂક્યા છો તો તમે ગુલાબની પાંખડીઓના પ્રયોગથી તમે વજન ઘટાડી શકો છો. ગુલાબ માત્ર એન્ટીસેપ્ટિક અને એન્ટીફંગલ ગુણ નથી પરંતુ એ એક લેક્સેટિવ અને ડ્યૂરેટિક ગુણોથી પણ ભરેલી છે. લેક્સેટિવ અને ડ્યૂરેટિક હોવાના કારણે આ મેટાબોલ્ઝમ ઠીક કરે છે અને પેટના ટોક્સિન હટાવે છે. મેટાબોલ્ઝિમ ઝડપી હોવાને કારણે શરીરમાં કેલેરી ઓછી ઝડપથી કરે છે અને વજન પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાંગુલાબની પાંખડીઓનો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવતો હતો. વજન ઘટાડવા માટે જો તમે લાખો ઉપાયો કરીને પણ પરેશાન છો તો ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરીને વજન ઘટાડી શકો છો.

આશરે 10 થી 15 ગુલાબની પાંખડીઓ સાફ કરી લો. એને એક ગ્લાસ પાણીમાં નાંખીને ઉકાળો. પાણીનો રંગ ભૂરો અથવા ગુલાબી ના લાગે ત્યાં સુધી પાણીને ઉકાળો. એમાં એક ચમચી ઇલાયચી પાઉડર અને સ્વાદપ્રમાણે મધ મિક્સ કરો. હવે ગળણીથી ગાળીને એને ચા ની જેમ દિવસમાં ઓછામાં ઓછું બે વખત પીવો. એના સેવનથી વજન ઘટાડવામાં તો મદદ મળે જ છે. પરંતુ સાથે સાથે એની અરોમા થાક અને તણાવથી તરત રાહત મળે છે અને મૂડ સારો થઇ જાય છે.

http://sambhaavnews.com/

You might also like