ઋષિનુ નવુ ટવિટ, કિમને કહી ડુંગળીની બોરી!

મુંબઇઃ ઋષિ કપૂર હંમેશા અજીબો ગરીબ ટવિટ અને નિવેદનો માટે ચર્ચામાં રહ્યાં છે. ત્યારે આ વખતે ઋષિ કપૂરે હોલિવુડ એક્ટ્રેસ કિમ કાર્દિશ્યા પર મજાક ઉડાવી છે. તેમણે કિમની સરખામણી ડુંગળીની ગુણ સાથે કરી છે.

ઋષિએ પોતાના ટવિટર પર એક ફોટો શેર કર્યો છે. જેમાં હોલીવુડ એક્ટ્રેસ કિમ કાર્દિશ્યા જોવા મળી રહી છે. ફોટોમાં એક સાઇડ ફિમ છે અને બીજી બાજુ ડુંગળીની ગુણ છે.ફોટાની નીચે ઋષિએ કેપ્શન લખ્યું છે કે ઇસ્પિરેશન ફેન કમ ફ્રોમ એની પ્લેસ જેનો મતલબ થાય છે કે ઇસ્પિરેશન ક્યાંય પણથી લઇ શકાય છે.

એટલું જ નહીં ઋષિએ ફોટો ટવિટ કરતી વખતે લખ્યું છે કે કાણાં વાળા થેલામાં ડુંગળી. ઋષિએ આ ટવિટર  સાત ઓગસ્ટે પોતાના ટવિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

You might also like