૨૦૧૭માં મોબાઈલ ફ્રોડનું પ્રમાણ ૬૫ ટકા જેટલું વધશે

કેશલેસ ઈન્ડિયાની નવી ચળવળ હેઠળ ઈ-વોલેટ અને અન્ય ઓનલાઈન પેમેન્ટ વિકલ્પો દ્વારા ડિજિટલ ટ્રાન્જેક્ટરમાં જબરદસ્ત ઊછાળો અાવ્યો છે ત્યારે ૨૦૧૭ના વર્ષમાં મોબાઈલ ફ્રોડમાં ૬૦થી ૬૫ ટકા જેટલો વધારો થવાની શક્યતા છે. એસો ચેમ અને લંડનની એક કંપનીએ સાથે મળીને કરેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ૪૦થી ૪૫ ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શન મોબાઈલ દ્વારા થતાં હોય ત્યારે ડિવાઈસને હેક કરીને તેમાં ગરબડ થવાની શક્યતાઓ વધી જાય છે.

http://sambhaavnews.com/

You might also like