…તો આ કારણથી થઇ જાય છે Divorce

લગ્નને જેટલા શુભ અને ખુશમય માનવામાં આવે છે તેટલું તલાકને પણ અશુભ અને દુખી માનવામાં આવે છે. આ તલાક ફક્ત પતિ પત્નીના લગ્નજીવનને ઉથલ પાથલ કરતું નથી પરંતુ બાળકો પર પણ તેની ખરાબ અસર પડે છે. એ કારણ મોટું અથવા નાનું ભલે હોય. ચલો જાણીએ તો તલાક થવાના કારણો.

1. જ્યારે તમે તમારા સાથીને દગો આપીને કોઇ પણ બીજા સાથે સંબંધ બનાવો છો તો તલાક થવાનો ચાન્સ વધારે હોય છે.

2. વારંવાર પત્ની પર રોક ટોક લગાવવી તેના ચારિત્ર્ય પર શક કરવો તે તલાક થવાનું બીજું મોટું કારણ છે.

3. કેટલીક વખત પતિ પત્નીના વિચાર એકબીજાને મળતાં નથી અને તલાક થઇ જાય છે.

4. દરેક વ્યક્તિનું રહેવા કરવાનું અલગ હોય છે. એટલે તમને તમારા સાથીનું રહેવાનું કરવાનું પસંદ ના પડે તો કેટલાક લોકો એડજેસ્ટ કરવાની જગ્યાએ તલાક લઇ લે છે.

5. કેટલીક વખત બાળકો પણ તલાકનું કારણ બની જાય છે. જ્યારે પત્નીને બાળક ન થાય તો પતિ બાજી લગ્ન કરી લે છે.

You might also like