હરવા-ફરવા સાથે સેક્સ લાઇફનું આ છે કનેક્શન

એક નવા રિસર્ચથી હરવા ફરવા અને સેક્સ લાઇફ વચ્ચેના સંબંધનો ખુલાસો થયો છે. આ સર્વેના જણાવ્યા અનુસાર એક સાથે ટૂર પર નિકળનાર કપલ્સ સેક્સ લાઇફને ખૂબ જ સારી રીતે એન્જોય કરે છે. યૂએસ ટ્રાવેલ એસોશિએશનએ 1100 લોકો પર સર્વે કર્યો. સર્વેમાં સામે આવ્યું કે જે કપલ્સ એક સાથે યાત્રા પર નિકળે છે, એ લોકો બીજાની સરખામણીમાં પોતાના સંબંધથી વધારે સંતુષ્ટ હોય છે અને સેક્સ સાઇફ તેમજ રોમાન્સને સારી રીતે એન્જોય કરે છે.

જો કે આ બાબતચે એસોસિએશનના સીઇઓ રોજર ડાઉએ જણાવ્યું કે, આમ તો અમે આ વાત ઘણા સમયથી જાણીએ છીએ, પરંતુ રિસર્ચે પણ આ વાત સાબિત કરી છે કે યાત્રા સંબંધ પર સકારાત્મક અસર પડે છે.

સર્વેમાં જાણવા મળ્યું કે 2/3 એટલે કે 63 ટકા લોકોએ કહ્યું કે લગ્નની ભેટ તરીકે એ લોકા એસ નાના વીકેન્ડને પ્રાથમિક્તા આપશે. 83 ટકા લોકોએ કહ્યું કે એક સાથે યાત્રા કરવાથી રોમાન્સ વધે છે. 77 ટકા ભાગલેનારા લોકોએ કહ્યું કે એક સાથે યાત્રા કરવાથી એમની લેક્સ લાઇફ વધારે સારી થઇ છે. 1/4થી વધારે આશરે 28 ટકા લોકોએ કહ્યું કે સાથે યાત્રા કરવાથી એમની સેક્સ લાઇફમાં સુધારો થયો છે.

visit: http://sambhaavnews.com/

You might also like