સંશોધન, અનેક બિમારીઓ માટે રામબાણ છે આ નદીનું પવિત્ર જળ

ભારતમાં ગંગાને પવિત્ર નદી માનવામાં આવે છે. જેના જળને લોકો અમૃત તુલ્ય માને છે. ત્યારે હાલમાં થયેલા એક સંશોધનમાં આ વાત સાબિત થઇ ગઇ છે. રિપોર્ટ પ્રમાણે ગંગાજલ નિમોનિયા, માથાની બિમારી, બળતરા, ઇજા, સર્જરી તેમજ યુરિનઇનફેક્શન જેવી સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે.

નેચરલ રિસર્ચ સેન્ટર ઓફ ઇક્યૂન્સમાં હાલમાં થયેલા સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો છે. સામાન્ય રીતે નિમોનિયા, બળતરા, ઇજા, યુરિન ઇન્ફેક્શન વગેરે જે બેક્ટેરિયાને કારણે થાય છે. તેનો નાશ કરનાર બેક્ટેરિયા એટલે કે જીવાણુભોજી ગંગાના પાણીમાં છે. ફાજ થેરાપી અનેક બિમારીઓને ઠિક કરે છે. ગંગાજળમાં 100થી વધારે ફાજ ઉપલબ્ધ છે. વિદેશમાં ફાજ થેરાપી ખૂબ જ પ્રચલિત છે.

http://sambhaavnews.com/

You might also like