‘પોર્ન’ જોવામાં ભારત ચોથા ક્રમે, દેશમાં 30 % મહિલાઓ પોર્ન જુએ છે: રિપોર્ટ

એક વર્ષ પતે અને બીજું શરૂ થાય ત્યાં કેટકેટલાય વાર્ષિક અહેવાલો બહાર પડતા હોય છે. એવામાં કેટલાક મહત્ત્વના રિપોર્ટ પર લોકોનું ધ્યાન જતું હોય છે. જેમ કે, પોર્ન વિશેનો અહેવાલ. અહેવાલ પ્રમાણે વર્લ્ડ રેન્કિંગ પ્રમાણે 2015ની તુલનામાં વર્ષ 2016માં પોર્ન જોવાની બાબતમાં ભારતનું સ્થાન એક પદથી ઓછું થયું છે. એડલ્ટ સામગ્રી પૂરી પાડતી પોર્નહબ નામની વેબસાઈટે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આખી દુનિયમાં દેશમાં ભારતનો ચોથી નંબર આવે છે.

ગયા વર્ષે ભારત આ યાદીમાં ત્રીજા ક્રમે હતું. ભારતીય ઇન્ટરેનેટ યુઝર્સ સૌથી વધુ સની લિયોનને સર્ચ કરે છે. 2016ની યાદીમાં અમેરિકા, બ્રિટન અને કેનેડા પછી ભારતનો નંબર આવે છે.

po

આ રિપોર્ટ પ્રમાણે ચોંકવાનારી બાબતો તો એ છે કે ભારતમાં 30% મહિલાઓ પોર્ન જુએ છે. ભરતીયો મેડ ઇન ઇન્ડિયા પોર્નને જ પ્રાથમિકતા આપે છે. પોર્ન સાથે જોડાયેલી કેટલાક સર્ચમાં ટોપ સર્ચમાં ઇન્ડિયન આંન્ટી વિથ યંગ પહેલા નંબરે આવે છે.

મહિલાઓ જે શબ્દનો સૌથી વધુ સર્ચ કરે છે તેમાં ‘લસ્બિયન’ સૌથી વધુ વાર સર્ચ થયો છે, જ્યારે કે પુરુષોએ ‘મિલ્ફ’ શબ્દને સૌથી વધુ સર્ચ કર્યો છે. આ આંકડાઓ પરથી માહિતી મળે છે કે પોર્ન જોનારાઓમાં ઉંમર 18થી 24 વર્ષ વચ્ચેની છે.

You might also like