રેનોલ્ટએ લોન્ચ કરી પાવરફુલ એન્જીનવાળી કાર

ભારતમાં સૌથી વધારે ઝડપથી વિકસિત થઇ રહેલ ઓટોમેટીવ બ્રાંડ રેનોલ્ટએ પોતાની ૧.૦ લિટર સ્માર્ટ કંટ્રોલ એસીઈ એન્જિનવાળી રેનો ક્વિડ કાર દુનિયાની સામે રજૂ કરી છે. આ આકર્ષક તેમજ વાજબી કાર રેનો ઇન્ડિયાને બઝારમાં લીડર રીતે સ્થપિત કરશે. પોતાના અત્યાધુનિક ઉત્પાદન નાવાચારો સાથે ક્વિડની સફળતાને જાળવી રાખવા માટે પોતાના વચન પર ખરું ઉતરતા રેનોએ નવી ક્વિડ ૧.૦લિટર એસસીઈને લોન્ચ કરી.

વધારે કિંમત
ક્વિડ ૧.૦ લિટર એસસીઈને ૦.૮ લીટ વર્ઝનની સરખામણીએ માત્ર ૨૨,૦૦૦ રૂપિયાથી વધારે વાજબી કિંમતમાં રજૂ કરવામાં આવ્યા છે. અંદર અને બહારથી ઘણી જ સુંદર અને એસયૂવીવાળો લુક આપતી આ કાર રેનો માટે ગેમ ચેન્જરનું કામ કરશે. ભારતમાં રેનો ઇન્ડિયાનાં સીઈઓ તેમજ મેનેજીંગ ડિરેક્ટર સુમિત સાહનીએ કહ્યું કે, ‘રેનો ક્વિડએ ભારતમાં કોમ્પેક્ટ સેગમેન્ટમાં ક્રાંતિ લાવીને ઓટોમેટીવ ઉદ્યોગમાં નવા યુગની શરૂઆત કરવાના અમારા વચનને પૂરો કર્યો છે.’

નવી રેનો ક્વિડ ૧.૦ લિટરની વિશેષતા
શક્તિ તેમજ ડિઝાઈનની અતુલનીય સંગમ રેનો ક્વિડ ભારત સહિત રેનોની વૈશ્વિક ટીમો દ્વારા ડિઝાઈન તેમજ વિકસિત કરવામાં આવી છે. જેને જોતા આ હકીકતમાં એક ઇન્ટરનેશનલ કાર છે. ઘણી જ મજબૂત તેમજ સાવધાનીપૂર્વક ડિઝાઈન કરવામાં આવેલ ક્વિડ ૧.૦ લીટર એસસીઈ વિશેષતાઓ થી ભરપૂર છે, જે ક્વિડને પહેલાથી વધારે આકર્ષક તેમજ ઉત્કૃષ્ટ બનાવશે. ક્વિડ ૧.૦ લિટર એસસીઈ આ શૃંખલામાં વધારે વિશેષતાઓનો સમાવેશ કરશે.

નવી ડિઝાઈનવાળું એન્જીન
નવા ૧.૦ લિટર એસસીઈ એન્જીનને શ્રેષ્ઠ પરફોર્મન્સ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. ડબલ ઓવરહેડ કેમશેફ્ટ લેઆઉટ પ્રતિ સીલીન્ડરમાં ૪ વોલ્વ કમ દબાવ ઘટાડો સુનિશ્ચિત કરે છે અને સુપર એફીશિયંટ વોલ્વ લીફ્ટ વધારે એર ફીલિંગ પ્રદાન કરે છે. આ પ્રકારે એન્જીન લો એન્ડ, મિડ રેંજ હાઈ એન્ડ રેવ બેન્ડ્સ પર ઉપયોગ કેરવા યોગ્ય પાવર બનાવે છે.

શ્રેષ્ઠ સુરક્ષાની ગેરંટી
સુરક્ષા રેનો માટે સર્વાધિક મહત્વપૂર્ણ છે. તેના માટે બધા ઉત્પાદન ભારતીય નિયામક પ્રાધિકરણો દ્વારા નિર્ધારિત સુરક્ષા માપદંડોનું પાલન છે. કેટલાક એક્ટીવ તેમજ પેસીવ સુરક્ષા ઉપકરણો સિવાય, રેનો ક્વિડમાં ડ્રાઈવર એર્નેગ નો વિકલ્પ પણ છે. યાત્રીઓની સુરક્ષા અને વધારવા માટે ક્વિડ ૧.૦ લિટર એસસીઈમાં લોડ લિમિટર્સ સાથે આ શ્રેણીનાં પ્રથમ પ્રો સેન્સ ફ્રન્ટ સીટ બેલ્ટ પ્રિન્ટેશનર્સ આપવામાં આવ્યા છે.

You might also like