કોઈ વસ્તુ યાદ રાખવી હોય તો તેનું ચિત્ર દોરો

કોઈકને કંઈક વસ્તુ યાદ રાખવા માટે લખવું પડે તો કેટલાકને વાંચીને યાદ રહે તો કોઈને બોલીને યાદ રહે. કેનેડાની યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે યાદશક્તિ વધારવી હોય તો ચિત્રો દોરીને યાદ રાખો. લખવાથી જેટલું યાદ રહે તેના કરતાં વધુ ડ્રોઈંગ કરવાથી યાદ રહે છે. લખેલા શબ્દો કરતાં દોરેલી વસ્તુઅો મગજમાં વધુ સારી, ઊંડી અને લાંબા સમય સુધી સંગ્રહાયેલી રહે છે એટલે જ બાળકોને નવી ચીજો લખવા માટે જે તે વસ્તુઅોનાં ચિત્રો દોરાવવામાં અાવે છે. જે તે વસ્તુઅોની ડ્રોઈંગ કેવી ક્વોલિટીનું કરો છો તે મહત્ત્વનું નથી.

You might also like