રેખાને મળ્યો યશ ચોપરા મેમોરિયલ એવોર્ડ

મુંબઇ: બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખાને યશ ચોપરા મેમોરિયલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેખાના યોગદાન બદલ તેને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

rekha-1આ પહેલાં યશ ચોપરા મેમોરિયલ એવોર્ડ બે સેલિબ્રિટીને આપવામાં આવ્યો છે લતા મંગેશકર અને અમિતાભ બચ્ચન. રેખાએ આ એવોર્ડ લેતી વખતે કહ્યું હતું કે, ‘આ એવોર્ડ તેમને યાદ અપાવે છે કે પડદો હજુ પડી નથી ગયો. હજુ તો પહેલાં કરતાં પણ વધારે સારું કામ કરવાનું છે.’

rekha-2

You might also like