દૂધ અને કઠોળ ખાઈને વજન ઘટાડશો તો સારી ઊંઘ અાવશે

અમદાવાદઃ વેઈટલોસ કરવા માટે વ્યક્તિ ડાયટિંગ કરતી હોય તો તેને ઊંઘ અાવતી પણ ઓછી થઈ જતી હોય છે. પરંતુ અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે દૂધ કઠોળ, દાળ જેવા પ્રોટીન ખાઈને જો વજન ઉતારવામાં અાવે તો અા વ્યક્તિઓ સાઉન્ડસ્લીપ લઈ શકે છે. નોર્મલ માત્રામાં પ્રોટીન ખાઈને ફક્ત કેલરી કન્ટ્રોલ દ્વારા વજન ઉતારવા મથતા લોકો કરતાં દૂધ કઠોળ, દાળ અને પ્રોટીન વધુ લેતા હોય તેવા લોકોને સારી ઊંઘ અાવી શકે છે. પૂરતી ઊંઘ અને ઊંઘના કારણે વેઈટલોસ ઉપરાંત વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું થાય છે.

You might also like