ડાયાબિટીસમાં વાઈન પીશો તો રક્તવાહિનીઓ સારી થશે

ટાઈપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ હોય તેવી વ્યક્તિને ખાવામાં ખૂબ જ ચરી-પરેજી રાખવી પડે છે. અમેરિકામાં તાજેતરમાં થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે ડાયાબિટીસના દર્દીઓ અઠવાડિયામાં એકાદ વાર વાઈનનો એક ગ્લાસ પી શકે છે. તેનાથી તેમને નુકસાન નહીં ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડશુગર વધવાના કારણે રક્તવાહિનીઓ કડક અને બરડ થતી જાય છે. તેથી હાર્ટએટેક અને સ્ટ્રોકનું રિસ્ક વધે છે. ટાઈપ-ટુ ડાયાબિટીસ હોય તેવા વ્યક્તિઓ વાઈન પીવે તો જરૂર ફાયદો થાય છે. કેમ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ કેમિકલ હોય છે.
http://sambhaavnews

You might also like