વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં નોકરીની તક

નવી દિલ્હી : વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર (VSSC)માં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 11 એપ્રિલ સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  ટેકનિકલ આસિ., સાઇન્ટીફિક આસિ.

ઉંમર :  35 વર્ષ

પગાર : 9,300 – 34,800 રૂપિયા

જગ્યા : 39

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like