કર્મચારી રાજ્ય વિમા નિગમમાં નોકરીની તક

નવી દિલ્હી : કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC), રાજસ્થાનમાં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવારા ઇન્ટવ્યું આપી શકે છે.

જગ્યાનું નામ :  સીનીયર રેજિડેન્ટ

પગાર : 15,600 -39,100 રૂપિયા

ઉંમર :  35 વર્ષ

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુના આધારે

ઇન્ટરવ્યનું તારીખ : 18 ડિસેમ્બર

ઇન્ટરવ્યનું સ્થળ : મેડીકલ સુપ્રિટેન્ડન્ટની ઓફિસ, ઇએસઆઇસી હોસ્પિટલ, પ્લોટ નં. 1202, આરઆઇઆઇસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ફેઝ-3, સેકટર-29, ભિવાડી (રાજસ્થાન)

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like