10 પાસ માટે પોસ્ટમાં પડી છે Bumper Vacancy, જલ્દી કરો APPLY

તેલંગાણા પોસ્ટલ સર્કલમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. આ જગ્યા માટે યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ પર જઇને તારીખથી પહેલા અરજી કરો. અરજી માટેની જાણકારી અહીં આપવામાં આવી છે.

જગ્યાનું નામ : ગ્રામીણ ડાક સેવક

જગ્યા : કુલ 1058

ઉંમર : ઉમેદવારની ઉંમર ઓછામાં ઓચી 18 અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઇએ.

ફી : જનરલ / ઓબીસી ઉમેદવાર માટે 100 રૂપિયા, એસસી/એસટી ઉમેદવાર માટે કોઇ ફી નહીં

જોબ લોકેશન : તેલંગાણા

યોગ્યતા : કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું ધોરણ પાસ હોવો જોઇએ.

પગાર : 10 હજાર રૂપિયા

પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષાના આધારે પસંદગી કરવામાં આવશે.

અંતિમ તારીખ : 9 એપ્રિલ 2018

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવારે આધિકારીક વેબસાઇટ www.appost.in પર જઇ અરજી કરો.

You might also like