10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

જગ્યાની માહિતી : ભરતીમાં 1350 જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ યુવાનોનો પગાર સ્કેલ 19600 થી 63200 રૂપિયા હશે.

યોગ્યતા : અરજી કરનાર ઇચ્છુક ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 પાસ આવશ્યક

ઉંમર : ઉમેદવારની ઉંમર 18થી 28 વર્ષની વચ્ચે. ઉમેદવારની તારીખ 1 જાન્યુઆરી 2019ના આધારે પસંદ કરાશે.

ફી : અરજી કરનાર ઉમેદવારે 300 રૂપિયાની ફી ચુકવવી પડશે.

અંતિમ તારીખ : 8 એપ્રિલ, 2019

You might also like