એનટીપીસીમાં નોકરીની તક

નવી દિલ્હી : નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)માં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 23 ડિસેમ્બર 2015 સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  એક્ઝીક્યુટીવ ટ્રેઇની

જગ્યા :  48

પગાર : 15,500 -34,500 રૂપિયા

ઉંમર :  25 વર્ષ

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like