કેન્દ્રિય વિદ્યાલયમાં નોકરીની તક

નવી દિલ્હી : કેન્દ્રિય વિદ્યાલય, ફોર્ટ વિલિયમ કોલકાતામાં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 27 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  પીજીટી, ટીજીટી, પીઆરટી, કમ્પ્યૂટર ટીચર, પ્રશિક્ષક (સંગીત-નૃત્ય-કલા)

યોગ્યતા :  બીએડ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 50 ટકા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like