ઇન્ડો તિબ્બેટ બોર્ડર પોલિસમાં છે નોકરી, 34 હજાર છે પગાર

નવી દિલ્હી : ઇન્ડો તિબ્બેટ બોર્ડર પોલિસમાં ઇન્સપેકટર જીડી જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવાર નક્કી કરેલ નિયમ અનુસાર અરજી કરી શકે છે.

કુલ જગ્યા :  683

જગ્યાનું નામ :  ઇન્સપેકટર જીડી

યોગ્યતા : ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10/12 ધોરણ પાસ હોવો જોઇએ

ઉંમર :  52 વર્ષથી વધુ નહીં, જો કે રિઝર્વ કેટેગરીના ઉમેદવારને સરકારી નિયમ અનુસાર છુટછાટ મળશે.

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે

પગાર :  ઉમેદવારને 9,300 – 34,800 મહિને પગાર મળશે, તે સિવાય 4600 રૂપિયા પ્રતિ મહિને ગ્રેડ પે મળશે.

મહત્વપૂર્ણ તારીખ : અરજી મળ્યાની અંતિમ તારીખ જાહેરાત પડ્યા પછી 60 દિવસ સુધી

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like