12 પાસ માટે IOCLમાં પડી છે ભરતી, આ રીતે કરી શકો છો APPLY

ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં જૂનિયર ઓપરેટરની 50 જગ્યા પર ભરતી નીકળી છે. ઇચ્છુક ઉમેદવાર 7 જુલાઇ પહેલા અરજી કરી શકે છે. ઉમેદવાર અરજી કરતા અગાઉ ભરતી અંગેની જાણકારી જાણી લે.

જગ્યાનું નામ : જૂનિયર ઓપરેટર

સંખ્યા : કુલ 50 જગ્યા

યોગ્યતા : કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12મું પાસ અને આઇટીઆઇ કોર્સ

ઉંમર : ઉમેદવારની ઉંમર 18થી 26 વર્ષ

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે

અંતિમ તારીખ : 7 જુલાઇ

અરજી માટેની ફી : જનરલ અને ઓબીસી ઉમેદવાર માટે 100 રૂપિયા ફી, એસટી-એસસી ઉમેદવાર માટે કોઇ ફી નહીં
કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.iocl.com પર જઇ અરજી કરી શકે છે.

You might also like