ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનમાં છે જાહેરાત, 32,000 હજાર છે પગાર, આવી રીતે કરો એપ્લાઇ

નવી દિલ્હી : ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અરજી મંગાવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર જૂનિયર એન્જિનયરિંગ આસિસ્ટેટન્ટ માટે અરજી કરી શકે છે.

કુલ જગ્યા : 60

જગ્યાનું નામ : જૂનિયર એન્જિનિયરીંગ આસ્ટિટેન્ટ – IV

યોગ્યતા :  એન્જીનિયરીંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા બીએસસી. સામાન્ય ઉમેદવાર માટે 50 ટકા સાથે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે 45 ટકા જરૂરી.

ઉંમર : ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 26 વર્ષની ઉંમર

પગાર : પસંદ કરાયેલ ઉમેદવારને 11,900 થી 32,000 રૂપિયા

પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા બાદ ફિજીકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ : 5 ડિસેમ્બર

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર અરજી સાથે સંબંધિત દસ્તાવેજ નીચેના સરનામે મોકલો…

The chief Human Resources Manager,

HR Department,

Panipat Refinery & Petrochemical Complex,

Panipat, Hariyana-132140

You might also like