Categories: Career

HPPSC માં પ્રોજેક્ટ મેનેજર તેમજ આચાર્ય માટે છે નોકરીની તક, 34 હજાર મળશે પગાર

નવી દિલ્હી :  હિમાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (એચપી પીએસસી)માં પ્રોજેક્ટ મેનેજર અને આચાર્ય માટે ઇચ્છુક ઉમેદવાર પાસે અરજી મગાવામાં આવી છે.

કુલ જગ્યા :  12

જગ્યાનું નામ :

પ્રોજેક્ટ મેનેજર – 3

આચાર્ય – 9

યોગ્યતા :  એન્જીનયરિંગમાં બેચલર અથવા તેની સમકક્ષ ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી

આચાર્ય – 55 ટકા માર્કસ સાથે આચાર્ય ડિગ્રી

ઉમર – 45 વર્ષથી વધારે નહીં

પગાર :

પ્રોજેકટ મેનેજર –  10,300 થી 34,800 રૂપિયા, 4,400 રૂપિયાનો ગ્રેડ પે

આચાર્ય – 21,600 રૂપિયા

કેવી રીતે કરશો એપ્લાય :

www.hp.gov.in/hppsc પર જઇને એપ્લાય કરો

મહત્વની તારીખ :  અરજી કરવાની અંતિમ તારીખ 4 જાન્યુઆરી, 2017

divyesh

Recent Posts

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…

5 hours ago

17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…

6 hours ago

રોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…

7 hours ago

પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…

7 hours ago

રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…

7 hours ago

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…

8 hours ago