ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં નોકરીની તક

નવી દિલ્હી : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI)માં અલગ-અલગ જ્યા માટે અરજી મંગાવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારા 10 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  સ્પોર્ટ પર્સનલ પર્સનલ આસિસ્ટેન્ટ ગ્રેડ III (Genl/Depot)

કુલ જગ્યા : 15

પગાર : 9,300 – 22,940 રૂપિયા

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી

ઉંમર :  27 વર્ષથી વધુ નહીં

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુના આધારે

 

You might also like