બસ ડ્રાઇવરની પડી છે જાહેરાત, સાત પાસ કરી શકે છે, 961જગ્યા માટે આવી રીતે કરો અરજી..

મુંબઇ : બૃહન્મુંબઇ ઇલેકટ્રીક સપ્લાઇ એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા મુંબઇમાં બસ ડ્રાઇવરની 961 જગ્યા માટે અરજી મંગાવામાં આવી છે. આ જગ્યા માટે ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારને મરાઠી ભાષાની જાણકારી હોવી જરૂરી છે.

વેબસાઇટ : www.bestundertaking.com

ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ : 13 ડિસેમ્બર

ફી સબમિશનની અંતિમ તારીખ : 14 ડિસેમ્બર

કુલ જગ્યા : 961

યોગ્યતા :  ઉમેદવાર સાત  ધોરણ પાસ હોવો જોઇએ. ઉમેદવાર પાસે હેવી વ્હીકલ મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ, છ મહિનાનો હેવી મોટર વ્હીકલ ડ્રાઇવિંગનો અનુભવ જરૂરી

શારિરીક ક્ષમતા :  156-182 સેમી ઉંચાઇ

વજન : 42 કિ.ગ્રા.

ઉંમર : ઉમેદવારની ઉંમર 1 નવેમ્બર સુધીમાં 21 થી 38 વર્ષ, રિઝર્વ્ડ કેટેગરી, સ્પોર્ટસમેનને 5 વર્ષની નિયમાનુસાર છુટછાટ

પગાર : 14,200 + ફ્રી પાસ

પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી ડ્રાઇવિંગ ટેસ્ટના આધારે

ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર :

ટ્રાફિક ટ્રેનિંગ સેન્ટર, જનરલ અરુણકુમાર વૈદ્ય માર્ગ,

દિંદોશી બસ ડિપો પાસે, દિંદોશી,

ગોરેગાંવ, (ઇસ્ટ), મુંબઇ – 400063

અરજીની ફી : 300 રૂપિયા, રિઝર્વ્ડ કેટેગરી માટે રૂ. 1500

અરજી કરવાની રીત : વેબસાઇટ પર નોટિફિકેશન જુઓ. અરજી કરવાની ઓનલાઇન એપ્લિકેશન સ્ટેમ્પ પ્રમાણે કરો.

You might also like