દિલ્હી યુનિવર્સિટીમાં નોકરીની તક

નવી દિલ્હી : દિલ્હી યુનિવર્સિટીમાં નોકરીની તક છે, ઇચ્છુક ઉમેદવાર 21 મે સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ : સેમી પ્રોફેશનલ આસિ., જુનિયર આસિ. કમ ટાઇપીસ્ટ, લાઇબ્રેરી આસિ., એમટીએસ

જગ્યા :  18

પે સ્કેલ : 15,600 – 39100 રૂપિયા

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like