ઇન્ટરવ્યુંના આધારે 10 પાસ માટે CSIOમાં નોકરી, જલ્દી કરો APPLY

કેન્દ્રીય વૈજ્ઞાનિક ઉપકરણ સંગઠન (CSIO)માં 10 પાસ માટે ઘણી જગ્યાઓ માટે અરજી મગાવામાં આવી છે. આ અંગે જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરવા ઇચ્છિત ઉમેદવાર પોતાની યોગ્યતા મુજબ વેતન, માનદંડ, પસંદગી પ્રક્રિયા, નોકરી વિવરણ, અંતિમ તારીખ અને અરજીની પ્રક્રિયાને ધ્યાનપૂર્વક વાંચી એપ્લાય કરે.
જગ્યાનું નામ : ટેકનિશ્યન
કુલ જગ્યા : 31
ઉંમર : 18 થી 28 વર્ષ
શૈક્ષણિક યોગ્યતા : માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10 પાસ હોવો જરૂરી, આઇટીઆઇ પ્રમાણપત્ર યુક્ત ઉમેદવારોને પ્રથમ પસંદગી
કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર સંબંધિત વેબસાઇઠ પર ક્લિક કરી સાવધાનીપૂર્વક ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવાર અરજીપત્રક સાથે આવશ્યક દસ્તાવેજોની સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપી આ સરનામે મોકલે..
Administrative Officer,
CSIR-Central Scientific Instruments Organization,
Sector 30-C,
Chandigarh-160030
અંતિમ તારીખ : 03 નવેમ્બર
પસંદગી પ્રક્રિયા : ઇન્ટરવ્યું ના આધારે
પગાર : 27, 114 – 29,651 રૂપિયા પ્રતિમાસ
સંબંધિત વેબસાઇટ : https://csio.res.in

You might also like